SARAL BUILD-EASE

A perfect Solution for Construction Site - Money, Stock and Work Flow Management

આજના બજારમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ તેજીમાં છે અને દરેક વ્યક્તિ તેને સલામત અને સ્થિર રોકાણ વિકલ્પ માને છે તેથી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને સારા ડેવલપરની માંગ છે. પરંતુ તે જ સમયે, પ્રોજેક્ટ ડેવલપ કરનાર ડેવલપરને પ્રોજેક્ટના સંચાલનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટને ચાર મુખ્ય પાસાઓમાં વિભાજિત કરી શકાય છે:

  • માર્કેટિંગ (Marketing)
  • બેક ઓફિસ પેપરવર્ક મેનેજમેન્ટ (Back Office Paperwork Management)
  • સાઇટ પર વર્ક ફ્લો અને મટીરીયલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ (Site Workflow & Inventory)
  • વાજબી અને સંપૂર્ણ એકાઉન્ટિંગ માટે બુક કીપિંગ (Book Keeping & Accounts)

સરલ સોફ્ટવેર હવે આ પડકારોને તમામ પાસાઓમાં ઉકેલવા માટે એક સરળ, કોમ્પેક્ટ અને પાવરફુલ સોફ્ટવેર રજૂ કરે છે.

BuildEase એ Construction Industry માટે બનાવવામાં આવેલ સંપૂર્ણ Management Software છે, જે Site Management, Marketing, Back Office અને Accounts જેવા તમામ વિભાગોને એક જ Platform પર જોડે છે. આ Software દ્વારા Manual Work ઘટે છે, સમયની બચત થાય છે અને દરેક વિભાગનું કાર્ય વધુ સુવ્યવસ્થિત બને છે.


1. સાઇટ વર્ક ફ્લો અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ (Site Work Flow and Inventory Management)

Software કેવી રીતે મદદ કરે છે?

  • Material Requisition Entry દ્વારા સાઇટ પર જરૂરી મટીરીયલની માંગણી સરળ બને છે.
  • Material Inward Challan અને Stock Summary દ્વારા મટીરીયલનું નિયંત્રણ રહે છે.
  • Daily Material Consumption થી દૈનિક વપરાશની નોંધ રાખી શકાય છે.
  • Daily Work Entry અને Daily Work Report દ્વારા કામની પ્રગતિ ટ્રેક કરી શકાય છે.
  • Manual Register ની જરૂરિયાત ઘટે છે.
  • સાઇટ પર થયેલા કામ અને મટીરીયલની સંપૂર્ણ માહિતી એક ક્લિકમાં ઉપલબ્ધ થાય છે.

પરિણામ: ઓછું Paper Work, ઝડપી Monitoring અને વધુ સારી Site Control.

2. માર્કેટિંગ (Marketing)

Software કેવી રીતે મદદ કરે છે?

  • New Inquiry દ્વારા નવા આવનાર વ્યક્તિ ની માહિતી અને પૂછપરછનો રેકોર્ડ જાળવી શકાય છે.
  • Quotation દ્વારા આવનાર વ્યક્તિને ફ્લેટ, શોપ, ઓફિસ અથવા પ્લોટના ભાવ અને વિગતો સરળતાથી આપી શકાય છે.
  • Booking Entry દ્વારા આવનાર વ્યક્તિની બુકિંગ પ્રક્રિયાનું સંચાલન કરી શકાય છે.
  • આવનાર વ્યક્તિની તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ રહે છે.
  • Customer Follow-up અને Conversion Process વધુ ઝડપી અને અસરકારક બને છે.

પરિણામ: વધુ સારી Customer Follow-up, ઝડપી Inquiry થી Booking Process, વધતી Sales અને વધુ આવક.

3. બેક ઓફિસ (Loan, Paperwork & Documentation)

Software કેવી રીતે મદદ કરે છે?

  • Loan Approval દ્વારા ગ્રાહકોની લોન પ્રક્રિયા ટ્રેક કરી શકાય છે.
  • Loan Register માં તમામ લોનની સ્થિતિ એક જગ્યાએ જોઈ શકાય છે.
  • Document Delivery Entry દ્વારા આપેલા દસ્તાવેજોની નોંધ રાખી શકાય છે.
  • Document Deliver Register માં તમામ દસ્તાવેજોનો રેકોર્ડ ઉપલબ્ધ રહે છે.
  • મહત્વના દસ્તાવેજો શોધવામાં સમય બગડતો નથી.
  • Bank અને Customer Follow-up સરળ બને છે.

પરિણામ: ઓછું Paper Work, ઝડપી Loan Processing અને સારી Document Management.

4. એકાઉન્ટ્સ (Accounts)

Software કેવી રીતે મદદ કરે છે?

  • Account Master દ્વારા તમામ Parties, Customers, Suppliers અને Contractors નું સંચાલન કરી શકાય છે.
  • Bills - Material Suppliers દ્વારા Material Purchase Bills નો સંપૂર્ણ રેકોર્ડ જાળવી શકાય છે.
  • Bills Labour દ્વારા Labour Contractor અને Labour Expenses નું સંચાલન કરી શકાય છે.
  • Sales Entry દ્વારા તમામ વેચાણ અને ગ્રાહકોની નાણાકીય વિગતો જાળવી શકાય છે.
  • Payment Entry દ્વારા Supplier, Contractor અને અન્ય Parties ને કરાયેલા પેમેન્ટનો હિસાબ રાખી શકાય છે.
  • Receipt Entry દ્વારા ગ્રાહકો પાસેથી મળેલી રકમની નોંધ રાખી શકાય છે.
  • Income Entry દ્વારા વિવિધ આવકના સ્ત્રોતોનો રેકોર્ડ જાળવી શકાય છે.
  • Expense Entry દ્વારા ઓફિસ અને સાઇટના તમામ ખર્ચનું સંચાલન કરી શકાય છે.
  • Sales Report દ્વારા Project Wise અને Customer Wise વેચાણનું વિશ્લેષણ કરી શકાય છે.
  • Material Bills Datewise Report દ્વારા તારીખ મુજબ ખરીદીના બિલોની વિગતો જોઈ શકાય છે.
  • Cumulative Purchase Report દ્વારા કુલ માલ ની ખરીદી અને લેબર ખર્ચનું વિશ્લેષણ કરી શકાય છે.
  • Ledger, Party Statement અને Closing Balance Reports દ્વારા દરેક Party નો સંપૂર્ણ હિસાબ તરત મેળવી શકાય છે.
  • Collection List દ્વારા Recovery અને Outstanding Amount પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાય છે.
  • Tax Report, TDS Payable Report, Service Tax Report અને Interest Calculation Report દ્વારા Tax Compliance અને Financial Analysis સરળ બને છે.
  • તમામ Accounting Reports એક ક્લિકમાં ઉપલબ્ધ હોવાથી Audit અને Management Reporting ઝડપી બને છે.

પરિણામ: ચોક્કસ હિસાબ, ઓછા માનવીય ભૂલો, ઝડપી Financial Reporting, સરળ Tax Compliance, વધુ સારી Recovery Management અને સંપૂર્ણ નાણાકીય નિયંત્રણ.

Buildease Software ના મુખ્ય ફાયદા:

  • Manual Register અને Excel Work માં ઘટાડો
  • તમામ વિભાગો માટે એક જ Software
  • Real-Time Reports અને Monitoring
  • સમય અને ખર્ચમાં બચત
  • Paper Work માં ઘટાડો
  • ઝડપી નિર્ણય લેવામાં મદદ
  • સંપૂર્ણ Project Control
  • Accurate Accounting અને Tax Management
  • Customer, Material અને Finance નું એક જ Platform પર સંચાલન

સરળ ભાષામાં:

"BuildEase Construction ERP બાંધકામ વ્યવસાયના Site Management, Marketing, Back Office અને Accounts જેવા તમામ વિભાગોને એક જ સિસ્ટમમાં જોડે છે, જેથી કામ ઝડપી, સરળ, વ્યવસ્થિત અને વધુ અસરકારક બને છે."

Account Master

Account Master માં તમે કોઈપણ નવી પાર્ટી, કોન્ટ્રાક્ટર, સપ્લાયર, કસ્ટમર અથવા અન્ય એકાઉન્ટ હેડ ઉમેરી શકો છો.

Account Master

Item Master

Item Master માં તમે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં ઉપયોગમાં આવતા તમામ મટીરીયલ અને વસ્તુઓની માહિતી ઉમેરી અને સંચાલિત કરી શકો છો.

Item Master

Unit Definition

Unit Creation Entry માં તમે પ્રોજેક્ટની વિવિધ યુનિટ્સ (જેમ કે ફ્લેટ, દુકાન, ઓફિસ વગેરે)ની વિગતો ઉમેરી અને મેનેજ કરી શકો છો. આ વિભાગમાં Unit ID, Unit Type, Block, Floor, Super Builtup Area, RERA Carpet Area, Land Area, Balcony, Terrace અને અન્ય સંબંધિત માહિતી દાખલ કરી શકાય છે.

Unit Definition

Charge Master

આ મેનુ માં તમે FLAT કે SHOP પર લાગતા તમામ પ્રકાર ના ચાર્જેસ અહિયાં ઉમેરી શકો છો.

Charge Master

Tax Master

Tax Master માં તમે GST, TDS અને અન્ય લાગુ પડતા ટેક્સની વિગતો ઉમેરી અને મેનેજ કરી શકો છો.

Tax Master

Material Requisition

આ ઓપ્શનમાં સાઇટ પર જરૂરી મટીરીયલની માંગણી (Requisition) નોંધવામાં આવે છે.

Material Requisition

SupplierWise Rate Entry

આ OPTION માં તમે કોઈ પણ એક વસ્તુ કયા કયા Supplier જોડે કયા કયા ભાવમાં ખરીદવાની છે તેની વિગતો નોંધાવી શકો છો.

Rate Confirmation

Purchase Order Generation

આ ઓપ્શનમાં Supplier ને મટીરીયલ ખરીદવા માટે Purchase Order (PO) તૈયાર અને નોંધવામાં આવે છે.

Purchase Order Generation

Purchase Order Generation

Gate Pass Entry

આ ઓપ્શનમાં સાઇટ માટે જરૂરી મટીરીયલની ખરીદી અથવા સપ્લાય માટે Gate Pass તૈયાર કરી શકાય છે. Gate Pass દ્વારા કયા Supplier પાસેથી કયું મટીરીયલ અને કેટલી માત્રામાં આવક થઇ છે તેની નોંધ રાખી શકાય છે.

Gate Pass Entry

Gate Pass Entry

Daily Material Consumption

આ ઓપ્શનમાં સાઇટ પર દરરોજ વપરાતા મટીરીયલની એન્ટ્રી અને તેની વિગતો નોંધવામાં આવે છે.

Daily Material Consumption

Daily Work Entry

આ ઓપ્શનમાં સાઇટ પર દરરોજ થયેલા કામની એન્ટ્રી કરવામાં આવે છે.

Daily Work Entry

Quotation

આ ઓપ્શનમાં આવનાર વ્યક્તિનેને ફ્લેટ, શોપ, ઓફિસ અથવા પ્લોટ માટે Quotation તૈયાર કરી આપી શકાય છે.

Quotation

Quotation

New Inquiry

આ ઓપ્શનમાં નવા આવનાર વ્યક્તિની પૂછપરછ (Inquiry) ની માહિતી નોંધવામાં આવે છે. ગ્રાહકને કઈ પ્રકારની પ્રોપર્ટીમાં રસ છે, તેની જરૂરિયાતો અને સંપર્ક વિગતો અહીં સંગ્રહિત કરી શકાય છે.

New Inquiry

Follow-up Entry

આ ઓપ્શનમાં આવનાર વ્યક્તિને સાથે થયેલા Follow-up ની વિગતો નોંધવામાં આવે છે. Inquiry પછી ગ્રાહક સાથે થયેલી વાતચીત, જવાબ અને આગામી Follow-up ની માહિતી અહીં સંગ્રહિત કરી શકાય છે.

Follow-up Entry

Booking Entry

આ ઓપ્શનમાં ગ્રાહક દ્વારા ફ્લેટ, શોપ, ઓફિસ અથવા પ્લોટનું બુકિંગ નોંધવામાં આવે છે. Booking થયા પછી ગ્રાહક અને યુનિટની વિગતો સિસ્ટમમાં સંગ્રહિત થાય છે.

Booking Entry

Booking Entry

Loan Approval Entry

આ ઓપ્શનમાં કેટલા ગ્રાહકો ની લોન approval થઇ ગઈ છે એની એન્ત્ર્ય કરવામાં આવે છે.જેથી ખબર પડે કે પૈસા ગ્રાહક જોડે લેવા કે લોન વાળા જોડે.

Loan Approval Entry

Document Delivery Entry

આ ઓપ્શનમાં ગ્રાહક, બેંક અથવા અન્ય સંબંધિત પક્ષને આપવામાં આવેલા દસ્તાવેજોની એન્ટ્રી કરવામાં આવે છે.

Document Delivery Entry

Purchase

આ ઓપ્શનમાં ખરીદી ના બીલ ની એન્ટ્રી કરવા માં આવે છે.

Material Purchase

Payments

આ ઓપ્શનમાં Supplier, Contractor, Labour અથવા અન્ય પક્ષોને કરવામાં આવેલા પેમેન્ટની એન્ટ્રી કરવામાં આવે છે.

Payments

Receipts

આ ઓપ્શનમાં ગ્રાહકો, પાર્ટીઓ અથવા અન્ય સ્ત્રોતો પાસેથી પ્રાપ્ત થયેલી રકમ (Receipt) ની એન્ટ્રી કરવામાં આવે છે.

Receipts

Income Entry

આ ઓપ્શનમાં કંપનીને મળતી ઉધાર આવક (Income) ની એન્ટ્રી કરવામાં આવે છે.

Income Entry

Expense Entry

આ ઓપ્શનમાં કંપની અથવા પ્રોજેક્ટના વિવિધ ઉધાર ખર્ચ (Expenses) ની એન્ટ્રી કરવામાં આવે છે.

Expense Entry

Opening Balance List

આ રિપોર્ટ માં તમે કોઈ પણ Party નું Opening balance જોઈ શકો છો.જેને તમે Pdf કે Excel તરીકે Download કરી શકો છો.

Expense Entry

Closing Balance List

આ રિપોર્ટ માં તમને કોઈ પણ એક દિવસ ની ઉઘરાણી કે ચુકવણી જોઈ શકો છો તથા cash અને bank ની સિલક જોઈ શકાય છે.

Expense Entry

Address List

આ રિપોર્ટ માં તમે કોઈ પણ Party ની દરેક વિગત જેમ કે નામ,સરનામું,ફોન જેવી વિગત મળી જશે જેને તમે Pdf કે Excel તરીકે Download કરી શકો છો.

 Expense Entry

Item List

આ રિપોર્ટ માં તમે કોઈ પણ Item ની દરેક વિગત જેમ કે નામ,પ્રકાર,શરૂવાત નું સ્ટોક,અંત નું સ્ટોક જેવી વિગત મળી જશે જેને તમે Pdf કે Excel તરીકે Download કરી શકો છો.

 Expense Entry

Opening Stock List

આ રિપોર્ટ માં તમે કોઈ પણ Item ની શરૂવાત નું સ્ટોક ની વિગત મળી જશે જેને તમે Pdf કે Excel તરીકે Download કરી શકો છો.

 Expense Entry

CLosing Stock List

આ રિપોર્ટ માં તમે કોઈ પણ Item ની અંત નું સ્ટોક ની વિગત મળી જશે જેને તમે Pdf કે Excel તરીકે Download કરી શકો છો.

 Expense Entry

Material Inward Report

આ રિપોર્ટમાં તમામ Material Inward Entries ની વિગતો જોઈ શકાય છે. જરૂરી હોય તો Date, Supplier અથવા Item પ્રમાણે માહિતી શોધી શકો છો તેમજ આ રિપોર્ટને PDF, Excel માં Download અથવા Print પણ કરી શકો છો.

Material Inward Report

Daily Consumption Report

આ રિપોર્ટમાં સાઇટ પર વપરાયેલા તમામ Material ની વિગતો જોઈ શકાય છે. જરૂરી હોય તો Date, Block અથવા Item પ્રમાણે માહિતી શોધી શકો છો તેમજ આ રિપોર્ટને PDF, Excel માં Download અથવા Print પણ કરી શકો છો.

Material Consumption Report

Daily Work Report

આ રિપોર્ટમાં દરરોજ થયેલા કામની તમામ વિગતો જોઈ શકાય છે. જરૂરી હોય તો Date, Block અથવા Contractor પ્રમાણે માહિતી શોધી શકો છો તેમજ આ રિપોર્ટને PDF, Excel માં Download અથવા Print પણ કરી શકો છો.

Daily Work Report

Daily Progress Report

આ રિપોર્ટમાં દરરોજ થયેલા કામની તમામ વિગતો જોઈ શકાય છે. જરૂરી હોય તો Date, Block અથવા Contractor પ્રમાણે માહિતી શોધી શકો છો તેમજ આ રિપોર્ટને Print પણ કરી શકો છો.

Daily Work Report

Daily Work Report

Daily Cement Stock

આ રિપોર્ટમાં દરરોજ વપરાયેલા Cement ની આવક જાવક નો રિપોર્ટ મળી રહે છે .કયા દિવસે કેટલા બેગ Cement ના હતા,કેટલા વપરાયા અને હવે કેટલા વધ્ય એનો રિપોર્ટ જોવા મળે છે.

Daily Work Report

Booking List

આ રિપોર્ટ માં તમે કોઈ પણ Unit ની Booking ની વિગત મળી જશે.જેને તમે Pdf કે Excel તરીકે Download કરી શકો છો.

Booking List

Booking Chart Graphical

આ રિપોર્ટ માં તમે કોઈ પણ Unit ની Booking ની વિગત ગ્રાફિકલ ચાર્ટ (Graphical Chart) માં મળી જશે.જેને તમે Pdf કે Excel તરીકે Download કરી શકો છો.

 Expense Entry

Collection List

આ રિપોર્ટ માં તમે કોઈ પણ Party ની Collection ની વિગત મળી જશે જેને તમે Excel તરીકે Download કે Print કરી શકો છો

 Expense Entry

Document Delivery Register

આ રિપોર્ટમાં તમે કોઈ પણ Party ને આપવામાં આવેલા તમામ Documents ની વિગતો જોઈ શકો છો. જરૂરી હોય તો Date અથવા Party પ્રમાણે માહિતી શોધી શકો છો તેમજ આ રિપોર્ટને Excel માં Download અથવા Print પણ કરી શકો છો.

Document Delivery Register

Loan Register

આ રિપોર્ટમાં તમામ Loan સંબંધિત Entries ની વિગતો જોઈ શકાય છે. જરૂરી હોય તો Date અથવા Party પ્રમાણે માહિતી શોધી શકો છો તેમજ આ રિપોર્ટને Excel માં Download અથવા Print પણ કરી શકો છો.

Loan Register

Purchase Bill Register

આ રિપોર્ટમાં તમામ Purchase Bills ની વિગતો જોઈ શકાય છે. જરૂરી હોય તો Date અથવા Supplier પ્રમાણે માહિતી શોધી શકો છો તેમજ આ રિપોર્ટને Excel માં Download અથવા Print પણ કરી શકો છો.

Purchase Bill Register

Purchase Bill Register Detail

આ રિપોર્ટમાં દરેક Purchase Bill ની Item Wise વિગત જોઈ શકાય છે. જરૂરી હોય તો Date અથવા Supplier પ્રમાણે માહિતી શોધી શકો છો તેમજ આ રિપોર્ટને Excel માં Download અથવા Print પણ કરી શકો છો.

Purchase Bill Register Detail

Purchase GST Report

આ રિપોર્ટમાં Purchase Bills પર લાગેલ GST ની વિગતો જોઈ શકાય છે. જરૂરી હોય તો Date, Supplier અથવા GST પ્રમાણે માહિતી શોધી શકો છો તેમજ આ રિપોર્ટને Excel માં Download અથવા Print પણ કરી શકો છો.

Purchase GST Report

TDS Payable On Labour Purchase

આ રિપોર્ટમાં Labour Purchase પર લાગતા TDS ની વિગતો જોઈ શકાય છે. જરૂરી હોય તો Date અથવા Party પ્રમાણે માહિતી શોધી શકો છો તેમજ આ રિપોર્ટને Excel માં Download અથવા Print પણ કરી શકો છો.

TDS Payable On Labour Purchase

Ledgers

આ ઓપ્શનમાં કોઈપણ Account, Party, Customer, Supplier અથવા Contractor ના તમામ નાણાકીય વ્યવહારો (Transactions) ની વિગતવાર માહિતી જોઈ શકાય છે.

Ledgers

Party Statement

આ ઓપ્શનમાં કોઈપણ Customer, Supplier, Contractor અથવા અન્ય Party ના તમામ વ્યવહારોનું Statement જોઈ શકાય છે.

Party Statement

Interest Calculation

આ ઓપ્શનમાં ગ્રાહકો, પાર્ટીઓ અથવા અન્ય એકાઉન્ટ્સ પર લાગતા વ્યાજ (Interest) ની ગણતરી અને તેની વિગતો રિપોર્ટ સ્વરૂપે જોઈ શકાય છે.

Interest Calculation

Interest Calculation Groupwise

આ ઓપ્શનમાં ગ્રાહકો, પાર્ટીઓ અથવા અન્ય એકાઉન્ટ્સ પર લાગતા વ્યાજ (Interest) ની ગણતરી Group Wise અને Party Wise રિપોર્ટ સ્વરૂપે જોઈ શકાય છે.

Interest Calculation Groupwise

Final Reports (Trial Balance, P&L, Balance Sheet)

આ રિપોર્ટ તમને દરેક જૂથની શરૂઆતની કુલ રકમ, વ્યવહારની કુલ રકમ અને બંધ બેલેન્સની કુલ રકમ ઊભી રીતે આપે છે.

Trial Balance -> T SHAPE WITH DETAIL

આ અહેવાલ તમને બધા જૂથના વડાઓ અને તેમના અંતર્ગત ખાતાવહીને T આકારમાં જુએ છે

Final Reports

Profit & Loss -> T SHAPE WITH DETAIL

આ વિકલ્પ તમને T-આકારમાં ટ્રેડિંગ એકાઉન્ટ બતાવે છે અને પછી ટ્રેડિંગ એકાઉન્ટમાંથી કુલ નફો મેળવે છે. તે નફા અને નુકસાનનો આંકડો દર્શાવે છે અને તમને આપેલ સમયગાળાનો ચોખ્ખો નફો આપે છે.

Final Reports

Balance Sheet -> T SHAPE WITH DETAIL

આ બેલેન્સ શીટનું વ્યાપકપણે અનુસરવામાં આવતું ફોર્મેટ છે જે ટી-આકારના ફોર્મેટમાં જૂથના વડાઓ અને તેમના સંબંધિત ખાતાના કુલ આંકડા આપે છે.

Final Reports